PRAYER CEREMONY JUNE 2024
(GUJARATI MEDIUM)
ઉચ્ચ દિવ્ય પ્રકાશ તરફ દોરો
અમે ઈશ્વર પિતાના સાનિધ્યમાં આજ રોજ ક્રાઈસ્ટ સ્કૂલ ગુજરાતી માધ્યમની પ્રાર્થના સભાનું આયોજન કરેલ તેમાં ધો. 1 થી 12 ના તમામ બાળકો અને સ્ટાફના તમામ સભ્યોને ઈશ્વરના સાનિધ્યમાં સમર્પિત કરેલ અને વર્ષ દરમ્યાન થનાર તમામ કાર્ય પ્રવૃત્તિ અને સાધનોને અમે ઈશ્વરના શ્રી ચરણોમાં મૂકી આશિષ પ્રાપ્ત કરેલ.
No comments:
Post a Comment